Digital Tach Gyan
Digital Tach Gyan એ એક ગુજરાતી બ્લોગ છે જેનો મુખ્ય હેતુ છે ગુજરાતી વાચકોને સરળ ભાષામાં ડિજિટલ માહિતી અને સરકારી યોજનાઓ વિશે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી. આજના ડિજિટલ યુગમાં દરેકને ઓનલાઇન સેવા, મોબાઇલ એપ્લિકેશન, સરકારી પોર્ટલ અને ટેકનોલોજી સંબંધિત જાણકારીની જરૂર પડે છે. પરંતુ ઘણીવાર આ માહિતી અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હોય છે, જેને કારણે સામાન્ય લોકો માટે તેને સમજી શકવી મુશ્કેલ બને છે. એ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે આ બ્લોગની શરૂઆત કરી છે. આ બ્લોગ પર તમને મળશે ગુજરાત સરકારની નવી યોજનાઓ વિશે.